Gujarati Good Morning by Tinu Rathod _તમન્ના_ : 111325823

બહારના કોલાહલ માં પણ,
એક નિરવ શાંતિ વરતાય છે,,

ભીતરના અંતર મનમાં
તારો જ પડઘો સંભળાય છે...

♡ તમન્ના ♡

... 8 month ago

WOW 👌🥳

Abbas khan 8 month ago

વાહ વાહ.. બહેન..શુ વાત છે....જોરદાર..👍👍👍

Tinu Rathod _તમન્ના_ 8 month ago

કંઈક છૂટે છે, કંઈક ખૂટે છે, આ તે કેવો અભાવ છે,, અજાણતાં જ ભળી જાય છે મારા મા તારી લાગણીનો આ તે કેવો પ્રભાવ છે...

Er Bhargav Joshi 8 month ago

કંઇક તો હજુ પણ છૂટે છે, એના વગર તો કૈંક ખૂટે છે...

Vanraj 8 month ago

Vah 👌 nice 👍

Tinu Rathod _તમન્ના_ 8 month ago

Thanks.. Mandaji..😊 Good morning. 😊

Tinu Rathod _તમન્ના_ 8 month ago

Thanks.. 😊 Haji ena mate thodi vaar che..

manda Goswami 8 month ago

mst.. good morning

JD The Reading Lover 8 month ago

Wah ji wah..... Padgho j sambhlay 6 k pa6i song na lyrics 6 ?? 😂😂😂😂😂

Yakshita Patel 8 month ago

👌🏻👌🏻👌🏻

Jay _fire_feelings_ 8 month ago

वाह दी,, 👌

Sarika 8 month ago

Very nice 👌👌

View More   Gujarati Good Morning | Gujarati Stories