પ્રેમ એટલે લાગણી, લાગણી એટલે જ પ્રેમ. -Rita 💫
તમે પ્રેમ ની વ્યાખ્યા શું કરો?

Gujarati Romance by RAAHI : 111324435
Ashish Panchal 4 years ago

પ્રેમ એટલે ! કોઈના વિશ્વાસ ને એક લાંબી ખામોશી થી નિસ્વાર્થ ભાવે નિભાવવું ! 💓 💓

Nilay 4 years ago

તમને દરરોજ તાજા માજા રાખે એવી લાગણી,પછી એ વ્યક્તિ તમારી સાથે હોય કે ના હોય એ અલગ વાત છે એનું નામ પ્રેમ

Nilay 4 years ago

Very nice question

Nilay 4 years ago

લાગે છે તમે નવા નવા જ પ્રેમ માં પડ્યા છો!!!!!

Vasani Kalpesh 4 years ago

પ્રણયનો અર્થ શબ્દોમાં સમજાવી નથી શકતો, હકીકત છે ઘણી કોમળ તે દર્શાવી નથી શકતો.

Niket , 4 years ago

પ્રેમ એ પ્યાલા રકાબી જેવો પ્યાલો ચા ને ગરમ રાખે છે જયારે રકાબી ચા ને ઠંડી કરે છે પ્રેમ માં પણ સંતુલન જરૂરી છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now