#seva #karuna #save_birds 🙏🙏

શ્રી પર્વ ફાઉન્ડેશનના ઉપક્રમે નીચે જણાવેલ જીવદયાના ઉમદ્દા હેતુ માટે અમદાવાદીઓને મોટા પ્રમાણમાં ભાગ લેવા વિનંતી છે

જીવદયા હેતુ માટે.... જીઓ ઔર જીને દો....

મુખ્યત્વે કબૂતર અને અન્ય બીજા પક્ષીઓના જીવોના રક્ષણ માટે...

ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીના ગુચ્છા લેવામાં આવશે

please share it🙏

Gujarati Whatsapp-Status by Rajvi Shah : 111324214

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now