કોઈને પ્રેમ ફક્ત એટલા માટે ન કરો કે
એ તમારી દરેક ઇચ્છા પુરી કરે છે.
પ્રેમ એટલા માટે કરો કે એ તમને એવી લાગણીઓ આપે છે
જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય.

Gujarati Thought by Krupa : 111323457
Chavda Divyang 4 years ago

એકદમ સાચી વાત છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now