બદલાય છે આ વર્ષ, કેમ ન બદલાય કોઈ યાદ ?

આવકારે સૌ નવું વર્ષ, ના મળે મને કોઈ આશ..!!

શુ ન થાય એવું કે આવી મળે તું..
ઉજવું હું ય નવું વર્ષ બનાવી નવી મીઠી યાદ..!!

પારુલ ઠક્કર "યાદે"

Gujarati Whatsapp-Status by પારૂલ ઠક્કર... યાદ : 111316320

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now