આ સમયની શું વાત કરું ? શમણાં જેવી લાગે છે .... ઠૂંઠૂર-ઠૂંઠૂર કરી સવારની પહોરમાં લપાઈ જેમ ધાબળો જાય છે બસ,એમ જ આ સમય ને કહું છું વારં-વાર જરા તું થંભી જાને હજી થોડું જોઈ લવ હવે કેદી આ દિવસ આવશે ?????

#writer_ni_kalame

Gujarati Thought by Divya B Gajjar : 111312775

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now