દરેક વ્યક્તિ કંઇક વિચારતો હોય છે,એ સ્થિતિ માં એના મન મહેલ માં એ એકલો જ 'વિચરતો' હોય છે,

પછી પૂછે પોતાની માંહે બેઠેલા ને,
શું કામ કર્યા કરે એની ચિંતા તુ,
એજ સવાલ વારંવાર પૂછી એની જાત ને,
એ એના 'મન' ને સતાવતો હોય છે,

ને આખરે એ જ અસમંજસ માં 'મન' વિચાર ને 'સ્વીકારતો' હોય છે.

Written By : Gaurang Kubavat

Gujarati Blog by GAURANG KUBAVAT : 111309506

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now