#શિયાળો #winter #winterpoem .

શિયાળો

ઠૂંઠવાતી ઠંડી માં તાપણા કરી
ધાબરા ના ધામા ની મૌસમ પડી

ગુલાબી ઠંડી માં સુંવાળા સ્વેટર પેરી
આદુ એલચી માં મનોહર ચા ભળી

મફલર સ્કાર્ફ ને ટોપા ની પાઘડી કરી
ગરમાગરમ અડદિયા ની થાળી ભરી

વોકિંગ જોગિંગ ને યોગા ની પાટલી કરી
ઉકાળા થી ઉમળકા ની શરૂઆત કરી

Gujarati Poem by કલમ ના સથવારે : 111308867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now