આંખ થી આંખ મળી ત્યારે પ્રેમ થયો
તને જોઈ ત્યારે એક પળ હું ખુદ ને ભૂલી ગયો...

ગુલાબી ઠંડી માં તારી યાદ આવે
ત્યારે હોઠે એક ફરિયાદ આવે...

ગઝલ નામે પ્રેમ તારી સાથે મને પણ થયો...

Gujarati Blog by Niકુંજ ગોhel : 111308853

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now