આ તે કેવા તજુર્બો છે સાહેબ...

હસે એ છે ને ખુશ હુ થાઉ છુ..
ફોન એનો બગડ્યો છે ને
સજા હુ કાપી રહ્યો છું..
દુઃખી એ થાય છે ને
આંસુ મારા વહે છે..
આંખ મા આંજળી એને થઈ છે ને ભીડમાં શરમ મને આવી રહી છે..
- Rathavi SAHEB!

Gujarati Shayri by JAYESH K RAJPUT : 111301149

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now