દિલથી હું વહી જતો , ઝરણાં સમો,
જળ છે દ્રવીભૂત, સંબંધ આદર્શ છે;

જોઉં છું હું મનની , બારી થી સર્વદા,
દ્રશ્ય દ્રષ્ટા ભાવ માં, પ્રેમનો સંઘર્ષ છે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111300907

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now