વધારે ફોન વાપરવાથી
આંખો બગડે છે,
એટલે હું એક જ ફોન
વાપરું છું !!
??????

Gujarati Jokes by Vaidehi : 111298556
હરિ... 4 years ago

ખાટું નઈ કડવું કારેલું ખવાઈ ગ્યું hase... ?????

Vaidehi 4 years ago

Barabr che harita.. ketan km aavu dp mukyu ? khatu khavay gayu k su

હરિ... 4 years ago

હૂ નહીં ચંપા..બુડબક છું ?? તમે આ તમારા dp જેવા... મોટી આંખો વાળા... mr. બીન

Ketan 4 years ago

અરે...આ ચંપા બેન કેટલા સવાલ પૂછે છે..

હરિ... 4 years ago

એવા કેવા માણસો સાથે તમારે વ્યવહાર...??

Ketan 4 years ago

હોય ને ઘણાય...કારણ વગર બદદુવા આપે...જ્યાં સુધી કોઈનું ખરાબ નો વિચારે ત્યાં સુધી ખાવાનું હજમ નો થાય...

હરિ... 4 years ago

એવા કેવા કામ કરો કે કોક બદદુઆ આપી જાય તમને...??

Ketan 4 years ago

એટલે તમે કેવા સુ માંગો છો...ભાવેશભાઈ હોશિયાર નથી એમ હે...

Ketan 4 years ago

હા કોકની બદદુવા લાયગી હયસે...કારણ વગરની...??

હરિ... 4 years ago

એટલે જ પાણી માં પડી ગ્યો...

Ketan 4 years ago

ઈતો એવા સારા વેવાર રાખવા પડે...બાકી તમારા જેવા લુખ્ખાવ ને કોઈ પુછેય નય...???

હરિ... 4 years ago

સારા મફતિયા મળી જાય નઈ..?? Phn આપવા વાળા ને phn use કરવા વાળા.... ??????

Ketan 4 years ago

એમાં સેની કંજૂસાઈ... મફત માં આયવા હોય તો વપરાયજ ને...

હરિ... 4 years ago

કેમ..?? To બીજો phn ખોવાઈ ગ્યો??

Ketan 4 years ago

એક ને કોકની નજર લાગી ગઈ...પાણી માં પડી ગ્યો...???

હરિ... 4 years ago

ત્રણ શુ વાપરે આ kaku કંજૂસ નહીં લગતા તમને...?? @vaidehi..

હરિ... 4 years ago

Ha... kaku.. સાચું કીધું.. ??

Vaidehi 4 years ago

Hoo 2 phones?? Have kem ek thai gayo

Ketan 4 years ago

એક માય માંડ સમજાય છે...નય...???

Ketan 4 years ago

મારી પાસે બે ફોન હતા...હવે એકજ છે

Ketan 4 years ago

અદેખાય નય ચિંતા કેવાય...મગજ સાવ પૂરું થઈ જાય તો...???

Vaidehi 4 years ago

Harita e manas 3 phon rakhta hase

Vaidehi 4 years ago

tamne bau adekhaiii aavi nai ???

હરિ... 4 years ago

Kaku તમારી પાસે કેટલા phn છે...?? ??

હરિ... 4 years ago

એટલે જ હૂ પણ એક phn વાપરું છું.. ???

Ketan 4 years ago

સારા માં સારું કામ કયરૂ...ખાલી આંખું નય મગજ પણ બગડી જાય...અમથુય બોવ છે નય તમારી પાસે...???

Vaidehi 4 years ago

to pachi tamari jem 2 phone na use karay????

Bhavesh 4 years ago

વાહ.. હોશીયાર હો બાકી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now