અંતિમ અલવિદા.....

શું સાચે જ અે છોડી ગયો ?

અે તો તેણી ની જાન હતો. એના વગર એકેય મિનિટ ના ચાલતું..અે હતો તો એનું જીવન મધુર અને સંગીતમય હતું.
અને આમ અચાનક અે દગો દઈ ને ચાલ્યો ગયો ?

માન્યા માં જ નથી આવતું...

એને સજીવન કરવાના બધાં જ ઉપાયો નકામા ગયાં,
ત્યારે ભારે હૈયે એણે " અંતિમ અલવિદા " કર્યું,
..................પોતાના મોબાઈલ ને ...

.........અને.....અને......અને શું?
..........નવા મોબાઇલ નો ઓર્ડર કર્યો?? !!

Gujarati Funny by Amita Patel : 111297336
Amita Patel 4 years ago

Thanks 😊 Kamlesh

Kamlesh 4 years ago

હા હા હા...જોરદાર હો બાકી... અમિતાજી...

હરિ... 4 years ago

હાહાહા...@amu di..ohk good.. 😇😇 @kaku... તમારા પર પછી હૂ આખી નોવેલ લખીશ હો.. 😑😂

Ketan 4 years ago

અમીતાબેન...આ ચંપા ઉપર એક હાસ્ય વાર્તા લખો...

Amita Patel 4 years ago

ખૂબ જ અભાર હરી..

Amita Patel 4 years ago

વાઘ ને ના મોકલાય...અે તો રેહવાનો આજીવન..

Ketan 4 years ago

Hahaha...budbak

હરિ... 4 years ago

Btw.. Mast હો.. 👌👌 😂😝😇

હરિ... 4 years ago

Ohh...phn ને.. !!? 😂😂 હૂ તો અંતિમ વિદાય એટલું વાચ્યું તો લાગ્યું કે વાઘ જાય છે કે શુ.. !!?? 😑😑😑

Amita Patel 4 years ago

તમારો થાય જ નહીં કારણકે તમે બધા મને ઓળખો છો ??

Parmar Geeta 4 years ago

હા હા હા... ????

Bhavesh 4 years ago

મારો તો જીવ અધ્ધર કરી દીધો ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now