Jay Makwana 4 years ago

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું, મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું, સાચવજે મારા આ વિશ્વાસને જતનથી, મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું….

મોહનભાઈ આનંદ 4 years ago

ના જાણે કદી કઠપૂતળી બની જાય મન કદીક અવાક , મૌનમાં અહેસાસ પૂતળું

Mukund 4 years ago

ખુબજ સુંદર.....

Asha Goswami 4 years ago

Superb thought...

J. Vyas 4 years ago

નિસ્વાર્થ સંબંધો નિભાવવા ક્યારેક ઝુકવું પડેને સાહેબ તો પ્રેમ થી ઝુકી જજો, કારણ કે આ દુનિયા માં સ્વાથૅ ના સંબંધો અઢળક મળશે પણ નિસ્વાર્થ સંબંધ નસીબવાળા ને જ મળે છે.....

Amita Patel 4 years ago

Wow mast ..nidhi.. and u also look sooooo lovely

Jignesh Shah 4 years ago

શબ્દો માં જીવ પ્રત્યે હુંફ અને લાગણી છલકે છે.

Naimeeti Shah 4 years ago

Wow so nice.. i love kitten.. i really miss my sweety ?

कलम की स्याही 4 years ago

વાહ...ખૂબ સરસ... ધુત્કાર એની સમજણ બહાર છે...???

Narendra Parmar 4 years ago

आपकी बात सही है ?

Sarika 4 years ago

Vah....vah.... superb..???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now