શીખી લીધું મેં
દુઃખમાં પણ હસતાં કે
એ ચહેરો જોઈ
અરિસાને પણ
રડવું આવી જાય!!

ખ્યાતિ 'સિદ્ધયતિ'

Gujarati Poem by Khyati Maniyar : 111295109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now