સાથે રહેવું એ પ્રેમ છે જ નહીં,
ઝંખવું એ જ પ્રેમ છે કદાચ.
બે લોકો એકબીજા થી દુર રહીને પણ
એકબીજા ના થઈ ને જીવી શકે
એનું નામ પ્રેમ...!!!
કાજલ ઓઝા વૈદ્ય..

Gujarati Blog by Rupal Patel : 111293383

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now