મન મારું જંખે જ તને
આંખો ઈચ્છે જોવા તને
અહેસાસ તો મને તારો જ જોઈએ
તારામાં જ સમાવું છે મને 'સિદ્ધાર્થ'
ખોલ હાથ ને સમાવ મને તારામાં....

ખ્યાતિ 'સિદ્ધયતિ'

Gujarati Poem by Khyati Maniyar : 111293035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now