ઘરેલુ આતંકવાદ
*************

આ લોકો બહાર ના આતંક થી બીવે છે. અને હું મારા ઘર ના આતંક થી ધ્રુજી જઉં છું. રોજ મારી પત્ની જુદા જુદા પ્રકાર ના આતંક કરતી હોય છે.
*આજે તો હું રસોઈ બનાવવાની જ નથી.
*આ ભાજી ચૂંટવામાં મદદ કરો ને !
*આજે રવિવાર છે આપણે શોપિંગ કરવા જઈશું.હા હા, તમારે ના કરવું હોય , તો કંઈ નહીં, બેગો તો ઊંચકવા કામ લાગશો.
*આ ફલાણી જગ્યા અે નવું exhibition લાગ્યું છે. મને કાર માં લઇ જાવ.
*આજે રિમોટ મારા હાથ માં જ રહેશે. આ શું આખો દિવસ ટેસ્ટ મેચ જોતાં બેઠા રહો છો? આપના છોકરાં ની ટેસ્ટ નજીક છે, તેમાં ધ્યાન આપો ને !
*ભાઈસાબ, આ ભીનો ટોવેલ કેમ પથારી માં મૂક્યો ? જાવ અબી હાલ બહાર સૂકવી આવો.
*આ હું વોટ્સએપ માં બીઝી હોઉં, ત્યારે મને ડિસ્ટર્બ ના કરો.
*આ કેન્ડી ક્રશ ગેમ પૂરી થવા તો દો, બસ આઇ ને તરત જમવાની જ પડી છે. કોક દાડો અડધો કલાક મોડું થાય, તો શું ખાટું મોળું થઈ જાય ?
*સારું શાક લાવતાં ક્યારે શીખશો ?
*વેકેશન પર ક્યારે જઈશું ? ( દર બે મહિને આ પૂછે )
*આ બાજુ વાળા લલીતાબેન ને એમના પતિ અે હીરા નો સેટ અપાવ્યો. મારા તો નસીબ જ ફૂટલાં..
એ કોઈ બચાવો.. નહીંતો એટ લીસ્ટ, આ આતંકવાદ ના રોજિંદા હુમલા નો ઉપાય તો બતાડો !

Gujarati Good Evening by Amita Patel : 111290621
Kamlesh 4 years ago

હા હા હા, પ્રખર અનુભવીઓનું આવું બધું ભારેખમ લખાણ વાંચીને ડરવું તો સહજ જ છે ને..? અમિતાજી??

Amita Patel 4 years ago

Hahaha.. kamlesh em aatla ma dari javay k

Kamlesh 4 years ago

હવે તો એમ થાય કે આ જુનાગઢ પર જ સારો હતો હો... શું ખરેખર આવું હોય??

Kamlesh 4 years ago

અદ્દભુત અમિતાજી.... અદ્દભુત...

Amita Patel 4 years ago

હા અે તો સાચી વાત..

Vaidehi 4 years ago

Bau saru jove rakho??

Ketan 4 years ago

100 ટકા સાચી વાત

Ketan 4 years ago

બાજુ વાળી ચમ્પા ને જોઈને આંખું ટાઢી થાય તો જોવેજને...???

Ketan 4 years ago

હા પણ...એનો કોઈ અંત નથી...આજીવન ભોગવવાનો આ ત્રાસ..?

Amita Patel 4 years ago

તમને કોઈ નહિ બચાવે .. તમે પહોંચી વળો એવા છો

Ketan 4 years ago

ભગવાન બચાવે આવા ત્રાસ થી...???

Amita Patel 4 years ago

Thanks Vaidehi.. ha ho main point rahi j gyo..

Vaidehi 4 years ago

hehehe bichara patidevo???? ek tras rai gyo aaje hu kevi lagu chu kaho to.. mari same to jose j nai pan baju vadi champa ne joya karse???

Shefali 4 years ago

હા હા હા હરી

Tinu Rathod _તમન્ના_ 4 years ago

મજા આવી ગઈ...??

હરિ... 4 years ago

Ha.. એ સાચું ho.. સ્માર્ટ લેખક ??

Amita Patel 4 years ago

Ha Hari.. Sachi vat. લેખકે સૌ ના પાસાં નો વિચાર કરી ને લખવાનું હોય .. એટલે અને હું તો પાછી એકદમ સ્માર્ટ લેખક ?

Amita Patel 4 years ago

Thank you Bhavesh..tame victim Thai ne haso chho em shefali kahe chhe..khari vat ?

હરિ... 4 years ago

આ આતંકવાદ પણ સરસ છે ho... ??? પણ ઇન્ડિયા ની ટેસ્ટ મેચ તો જોવી જ પડે ho..એમાં તો રિમોટ ના જ અપાય કોઈને.. ???

Shefali 4 years ago

આ જુવો વિક્ટીમ.. કેટલું હસુ આવે એસીપી ને

Sujal B. Patel 4 years ago

અદ્ભુત ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now