#સાંભળ_સખી ...

અડધી રાતે બોલ્યો મોરલો,
ઉઘડી દિલે યાદ,
#સાંભળ_સખી_વાત_મારી ,
#કેમ_સંભાળું_જાત ?

#સાજણ સંભારણે ગાડાં ભરાણા,
#રતન થયાં રાખ,
#દિલ ધબકાર ચુકી જશે,
વશમાં નહીં રહે વાત.
#સાંભળ_સખી_વાત_મારી ,
#કેમ_સંભાળું_જાત ?

#આંખ કાજળની ના પાડે,
#હોઠને લાલાશ ઝેર,
#હાથને બાજુબંધ ના ગમે,
#કાનને કંદોરો જાણે કે'ર.
#સાંભળ_સખી_વાત_મારી ,
#કેમ_સંભાળું_જાત ?

#હથેળીમાં મહેંદી ના ઉઘડે,
#પાયલ થઈ સુમસામ,
#પ્રિયતમ બેઠા દૂર પાદરમાં,
હૈયે ભર્યો કૈક ઉભરાટ.
#સાંભળ_સખી_વાત_મારી ,
#કેમ_સંભાળું_જાત ?

#વિયોગી વેળા વસમી ઘણી,
કેમ કપાય દિન'ને રાત?
#સાથે_જીવવાના કોડ ઘણાં,
#મારો_વાલમ_આવે_આજ .

#સાંભળ_સખી_વાત_મારી ,
#કેમ_સંભાળું_જાત ?

#રાજવીર

Gujarati Poem by RaJVeeR : 111290514

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now