જેટલી વસ્તુ શ્રી કૃષ્ણથી છૂટી છે

એટલી તો ' કોઈથી નથી છૂટી.

કૃષ્ણથી એમની મા છૂટી , પિતા છુટયા ,

પછી જે નંદ - યશોદા મળ્યા ' એ પણ છૂટ્યા .

સાથી મિત્ર છૂટ્યા . રાધા છૂટી . ગોકુલ છૂટું ,

પછી મથુરા છૂટ્યું . કૃષ્ણથી , જીવનભર કાંઈક ને કાંઈક છુટતું રહ્યું .

કૃષ્ણ ' જીવનભર ત્યાગ કરતા રહ્યાં .

આપણી આજની પેઢી જે કાંઈક છુટવા પર તૂટવા લાગે ' છે ,

એણે શ્રી કૃષ્ણ ને ગુરુ બનાવી લેવા ' જોઈએ .

જે કૃષ્ણ ને સમજી લેશે એ ક્યારેય ( હતાશામાં નહિ જાય .

કૃષ્ણ આનંદના દેવતા ' છે .

કાંઈક છૂટવા પર પણ કેવી રીતે ખુશ રહી શકાય છે , એ કૃષ્ણથી સારી રીતે કોઈ નહીં શીખવી શકે .

સૌજન્ય :

એસ.પી. મલેક
Advocate N Legal Consultant

મો. 98257 74162

ઓજી ૫, અમદાવાદ મેટ્રો કોર્ટ, ઘી કાંટા

Gujarati Whatsapp-Status by SamiR : 111289069

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now