#માઇક્રોફિક્શન

"માધવ, બધાં તને #ગાંડો કહે છે, તું #અજાણ્યાને_પણ_સ્માઈલ_કેમ_આપે_છે ?" #નીરવે કહ્યું. જવાબમાં #માધવે કહ્યું; "હું #એક_માણસને_મરતાં_બચાવી_ના_શક્યો એટલે, જેની #છેલ્લી ઈચ્છા હતી કે #જો કોઈ મને એવું માણસ મળશે કે જે મારાથી #નારાજ ના હોય. #અને_તેને_છેલ્લે_મળેલ માણસ હું હતો."
? #રાજવીર

Gujarati Microfiction by RaJVeeR : 111288744

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now