*મળવાનું રાખોને યાર.....!*
????????????
????

*શ્વાસ પાછા નહિ મળે,*
*જિંદગી પાછી નહિ મળે,*
*તો પછી "મળવાનું" રાખોને યાર...!*

*મળી લ્યો જયારે પણ* *તક મળે*
*રાહ શું જુવો છો કે ક્યારે આવે રવિવાર...?*

*ક્યારેક ડિનર રાખો ક્યારેક ફરવાનું રાખો*
*નાની નાની વાતોનો મનાવોને તહેવાર...!*

*કહેવાય છે કે જિંદગી ચાર દિનની હોય છે તો*
*દરેક દિનનો હોય એક યાર...!*

*જીવન જો સંગીત છે તો* ????
*અંતાક્ષરીનો છેલ્લો શબ્દ હોય યાર...!*

*જીવન જો સંતાકૂકડી છે તો* ??‍♀??‍♂
*મિત્રોના દિલમાં છુપાઈ જાઓને યાર...!* ?

*એક ચટાઈ, મનગમતો ખૂણો, થોડો નાશ્તો, ચાર ચાય, ચાર મિત્રો*
*આવી હોવી જોઈએ એક સવાર...!*?☀

*શ્વાસ પાછા નહિ મળે,*
*જિંદગી પાછી નહિ મળે,*
*તો પછી મળવાનું રાખોને યાર...!*

*ચા ગાંઠિયા ને ભજીયા ની મોજ માણવા,*
*મળવાનુ રાખો ને યાર*

*અને જો કોઈ કારણ ના હોય તોયે*
*જૂની વાતો વાગોળવા, મળવાનુ રાખોને યાર*


*બધા મિત્રો ને યાદ......*???????????✍???????

Gujarati Religious by parag gandhi : 111288395

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now