સ્ત્રી 3 વાર શોપિંગ કરવા જાય -

પહેલી વાર - જોવા જાય..
બીજી વાર - લેવા જાય..
ત્રીજી વાર - બદલાવા જાય..

પણ, પાણીપુરી તો ત્રણેય વાર ખાય !

*#સત્ય ઘટના પર આધારિત*

??

Gujarati Blog by Chetan Tanna : 111285100

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now