એ વખતના માસ્તરના હાથમાં સોટી હતી,
પણ ભણાવવાની રીત-રસ્મો કયાં ખોટી હતી,

તારા અને મારા સમય માં એ ફરક છે દિકરા,
તારા રુપિયા કરતાં મારી પાવલી મોટી હતી..

Gujarati Quotes by parag gandhi : 111283345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now