સ્વયંવર એટલે કન્યા પોતે વર પસંદ કરે તે માટે નો સમારંભ.

પણ...
માં સીતાના સ્વયંવર નો વિચાર કરી એ તો,
શિવ ધનુષની પણછ ચડાવવાની શરત રાજા જનકની હતી.
અને જો કદાચ રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરી ધનુષની પણછ ચડાવી હોત તો માં સીતા પિતાની શરતનું માન રાખવા રાવણને વર્યા હોત? કે રાવણને ઠુકરાવીને સ્વયંવર નો અર્થ સાચવ્યો હોત?

Gujarati Microfiction by નિશાન પટેલ સ્વાગત : 111282570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now