જ્યોત દીવાઓ ની ડોલતી ડોલતી આપી ગયું એક વરસ નવું
શુભકામનાઓ ઓ ની સલામતી આપી જીવવા આપી ગયું ભેટ એક વરસ અનોખું.
#Happynewyear

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111278432
અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi 4 years ago

*દીપાવલી પર્વ વંદના* *નૂતનવર્ષાભિનંદન* ? ■ આવનારું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખમય, મંગલમય, શાંતિમય, નીવડે...... ■ વસંતના મધુર પુષ્પો આપના જીવનમાં હમેશાં ખીલતાં રહે....... ■ આપની શોભા અને શાખમાં વ્યક્તિગત વ્યક્તિત્વ મૂલ્યમાં વધારો થાય ■ દેવીમાં સરસ્વતી આપની વાણીમાં સદૈવ શશ્વત રીતે બિરાજમાન રહે.......... ■ ભગવાન શ્રી ગણેશજી જીવનમાં યશ,ધન,કિંતી, વૈભવ,પવિત્રતા, સુખ,શાંતિ, સમૃદ્ધિ અર્પે, ■ મનની તમામ ઈચ્છાઓ મુજબ ફળ મળે તેવી આભ્યર્થના, પ્રાર્થના....સાથે ? *જય શ્રી

મોહનભાઈ આનંદ 4 years ago

Happy New year.... મંગલમય શુભેચ્છાઓ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now