દીવડાં લાગણીરૂપી તેલનાં કરજો
રંગોળી મનનાં રંગોથી ભરજો
મીઠાશ હૃદયની વહેંચજો
આવનાર નવા વર્ષમાં
કઈ નવું નહીં કરો તો ચાલશે
પણ ભૂલ કરનારને માફ કરજો
અને નવી શરૂઆત થાય
એવો અવસર જરૂર આપજો....
શુભ દીપાવલી

ખ્યાતિ 'સિદ્ધયતિ'

Gujarati Poem by Khyati Maniyar : 111278207

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now