Shefali 4 years ago

Thnx કમલેશ જી

Kamlesh 4 years ago

નાનું ધિંગાણું કરી નાખ્યું હો બાકી...

Kamlesh 4 years ago

સાથે સાથે અદ્વિતીય નારીશક્તિ...

Kamlesh 4 years ago

વાહ... ખુબ જ સુંદર રચના શેફાલીજી

Shefali 4 years ago

આભાર એસીપી

Bhavesh 4 years ago

વાહ..જોરદાર

Shefali 4 years ago

Happy New year Amita, thank u

Amita Patel 4 years ago

Happy New year ? .. mast rachna

VVVVV 4 years ago

તમન્નાજી હા...એક વાત મારે કહેવી છે...તમને...તે...ઇનબૉક્સમાં કહું...

VVVVV 4 years ago

તમન્નાજી મૈં માફી એટલા માટે માંગી કે તમે મારી વાત ને કોઈ અલગ રીતે નો જોવો... હું જાણું છું લખવું સહેલું નથી.... લખવવાળાની હું ઈજ્જત કરું છું.... હું જે અહીં..શેફલિજી ને કહી શકું....એ અહીં બીજા ને નો કહી શકું....કારણ કે એમને મારો સ્વભાવ ખબર છે... તો હું બિન્દાસ એમને કહી શકું...

Tinu Rathod _તમન્ના_ 4 years ago

અરે વીરભાઈ તમે માફી ના માંગો દરેકને પોતાનું મંતવ્ય રજૂ કરવાનો અધિકાર છે. મને તો આવી ડિબેટ કરવાની ખોટી ટેવ છે. મારાથી કંઈક વધું કેહવાય ગયું હોય તો મને માફ કરશો.

Shefali 4 years ago

અરે.. don't be sorry

Shefali 4 years ago

ચર્ચા જ્યારે કોમેન્ટ માં હોય ત્યારે બધા ભાગ લઈ શકે, એમાં માંફી ના હોય ટીનું

Shefali 4 years ago

સાચી વાત tinu.. બીજાના અનુભવ, કલ્પના શક્તિ અને કોઈ વિષય ને જોવાની નજર ને શબ્દોમાં ઢળવાની કાળા એટલે લેખન

Tinu Rathod _તમન્ના_ 4 years ago

ના ના આમાં દિલ પર લેવાની વાત જ નથી. આ તો ખાલી એક ચર્ચા છે. એટલે જ મે પહેલાં માફી માંગી હતી. કારણ કે આ તમારાં બંનેની ચર્ચા હતી.

VVVVV 4 years ago

માફ...કરો...મને....જો...મારી....કોઈ....ભૂલ....થઈ....હોય...તો....હું....એ....એંગલથી....વાત.... નોતો.... કરતો....

Shefali 4 years ago

સાચી વાત છે Tinu.. લેખન કળા કલ્પના શક્તિ ઉકાર આધારિત છે

Shefali 4 years ago

સાથે વહો કે વિરુદ્ધ વહો પણ જ્યારે પાર કરો તો જ ખરું, બાકી ઘણા ખરા સુવાક્ય ને જીવનમાં ઉતારવા અઘરા છે, જ્યારે તમારે માથે જવાબદારી હોય.. આ વાત તારાથી વધુ કોણ સમજી શકે ? રાઇટ..

VVVVV 4 years ago

તમે મારી વાતને દિલ પર ના લો.....

Tinu Rathod _તમન્ના_ 4 years ago

અને એ વાર્તાના વિષયો અલગ અલગ હોય તો એ બધાંનો અનુભવ એમને થયો પણ ના હોય, જેમકે એક વિધવાની મનો દશા દર્શાવવા માટે એનું વિધવા હોવું જરૂરી નથી. એ બીજાનાં અનુભવો પરથી પણ એને રચી શકે છે. એનાથી એ બનાવટી લેખક નથી બની જતા.

VVVVV 4 years ago

હું...એનો....વિરોધ...નથી...કરતો....બસ....શેફલિજી... સાથે...અમારે...એવો....સબંધ....છે....તો...હું....એમને....મસ્તીમાં....એવું....કહેતો...હતો...?

Tinu Rathod _તમન્ના_ 4 years ago

માફ કરશો શેફાલી અને વીર આપની ચર્ચામાં વચ્ચે બોલું છું. પણ મારે વીરભાઈને એક વાત કેહવી છે કે દરેક લેખક કંઈ પોતાના અનુભવો નથી લખતાં. દરેક વ્યક્તિની એક કલ્પના શક્તિ હોય છે જેનો ઉપયોગ કરીને તે એને એક વાર્તાનું સ્વરૂપ આપે છે.

VVVVV 4 years ago

વહેણની જોડે.... વાહવાવાળા....તો ઘણા...જોયા.... જે વહેણની વિરુધ્ધ.... જઈને....વાહે....એને.....સલામ...છે..

Shefali 4 years ago

હા ખ્યાલ છે તેં વિરોધ કરવા નથી લખ્યું, પણ કોઈ વાર વહેણ ની જોડે વહેવામાં પણ મજા હોય

VVVVV 4 years ago

તમે મને સમજવાનો પ્રયાસ નો કરો....હું તમારી કોઈ વાત નો વિરોધ નથી કરતો કે....માન્ય નથી કરતો એવું નથી....બસ હું થોડું અલગ રીતે પણ જોવું છું બધી વાતોને...?

VVVVV 4 years ago

શેફલિજી..... હું બધું બહુ સારી રીતે સમજુ છું....?

Shefali 4 years ago

આભાર મોહન ભાઈ

Shefali 4 years ago

લેખન એક કળા છે.. શબ્દો કોઈને સ્પર્શે કોઈને ના પણ સ્પર્શે. લેખન અને લેખક બંને અલગ વસ્તુ છે. જરૂરી નથી દરેક વખતે કોઈ કવિ કે લેખક એનો કોઈ એહસાસ જ લખે. અથવા એ જે લખે એવું જ એનું ચરિત્ર હોય. આ વાત તને પહેલા પણ સમજાવી હતી ..

VVVVV 4 years ago

ઓહ....એવું છે....તો તમે બનાવતી...લેખક છો...? આરે....એવું...બનાવીને...લખવાની.....શું.... માજા...હોય.... તમારી....અંદર....ચાલતી....રહેલી....હલચલ...પર... કઈ.... લખો.....??

Shefali 4 years ago

અરે.. હું તો કોમન વાત કરું છું.. બાકી એમ કોઈની રચનાના અર્થો ના કઢાય

VVVVV 4 years ago

તો....નસીબવાળા....છો.... તમે....?

Shefali 4 years ago

અતીત જ જ્યારે વર્તમાન અને ભવિષ્ય હોય ત્યારે એને ચોકકસ યાદ કરાય ??

VVVVV 4 years ago

અતીત....માંજ.... ડૂબ્યા....રહેશો....કે....વર્તમાનમાં.....પાછા..... આવશો....???

Shefali 4 years ago

Thnx Tiny, happy Diwali..

Tinu Rathod _તમન્ના_ 4 years ago

અતિ સુંદર.. શુભ દિપાવલી.. ?

Shefali 4 years ago

thnx Jay.. happy Diwali to u nd ur family

Shefali 4 years ago

Thank u Abbas bhai.. happy Diwali

Shefali 4 years ago

Thnx Nandita.. happy Diwali

Shefali 4 years ago

Thank u Radhika.. happy Diwali

Shefali 4 years ago

Thank u Falguni.. happy Diwali to u nd ur family..

Jay _fire_feelings_ 4 years ago

અતિ સુંદર રચના... ??? Happy diwali.. U n your family... ?

Abbas khan 4 years ago

વાહ શેફાલી જી.. બહુજ સરસ...✍✍?

Nandita Pandya 4 years ago

Wah ...di...??? Happy diwali

Radhika Kandoriya 4 years ago

વાહ ખુબ સરસ happy diwalii..

Falguni Dost 4 years ago

Very nice..have a great n joyful life ahead...happy diwali..

Shefali 4 years ago

Thank u Shweta..

Shefali 4 years ago

Thank u Rohit..

Shweta Parmar 4 years ago

વાહ ખુબ સુંદર જોરદાર દી..... ???

ધબકાર... 4 years ago

વાહ... જીવન ઉત્સવ...???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now