બેચેની છો હમણાં તો આ હૃદયની, ઈચ્છા છે હાશકારો બનાવવાની... સપનું છો હમણાં તો અમારા માટે, ઈચ્છા છે  હકીકત બનાવવાની... ઈચ્છાઓ તો છે અઢળક અમારી ઈચ્છા છે બસ તમારી એક હામી ની...

Gujarati Good Night by Raj Ahir : 111277730

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now