લાગણી વેડાં ની બહુ મહેફીલ ભરી લીધી, આંખો ને પણ બહુ તરબતર કરી લીધી, આજ ને વીસરી ગયો ચિંતા નાં વાદળ વચ્ચે, કાલે શું થશે એ સપને જિંદગી આખી વેડફી દીધી.

Gujarati Poem by Dip. The Shayar : 111275711

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now