ભળી જવાની ચાહત છે માટે તો દરિયાને આવીને મળે છે નદી ,
દરિયો તો છે પોતાની મસ્તીમાં ચુર, એટલે જ તો એકલો એકલો ઉછળ્યા કરે છે.

Gujarati Shayri by Najmunnisha Malek : 111275292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now