happy Diwali Safaiabhiyan...

Hindi Whatsapp-Status by Tinu Rathod _તમન્ના_ : 111274925
Tinu Rathod _તમન્ના_ 5 years ago

ના, ના, હુ તમારું ફેવર પણ કરીશ.. તમે જ્યારે ઘરની સફાઈ કરી લેશો પછી હુ ભાભીને મસ્ત મસાલાવાળી ચા તમારા માટે બનાવવાં માટે કહીશ હો.. ???

Ketan 5 years ago

નક્કી તમે કોક બે માણહ ને ડખ્ખે ચડાવસો...???

Tinu Rathod _તમન્ના_ 5 years ago

હા તમારે ખાલી કામ જ કરાવવું છે..એવું નથી કેહતા કે ચાલો વાઈફના નામે ઘર કરી દે.. ??

Ketan 5 years ago

આવી રીતે...બધીય લેડીસુ ઘર ના કામ બંધ કરી દે એમ...???

Tinu Rathod _તમન્ના_ 5 years ago

ભડકાવતી નઈ.. જાગૃત કરું છું...

Ketan 5 years ago

તમે આવું મેસેજ આપી ને બધી લેડીસુ ને ભડકાવો છે

Tinu Rathod _તમન્ના_ 5 years ago

હા તમતમારે કરવાં લાગો આજથી જ... ??

Ketan 5 years ago

??...પછી બિચારા પતિ ઓને...જાળું પોતા કરવા પડે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now