એક સાંજ હતી,તું હતો હું હતી,
તારો પહેલો પહેલો સ્પર્શ હતો...!!

આંખો મારી બંધ હતી ને હું ખોવાઈ,
તારા પ્રેમની ભીની ભીની લાગણીમાં...!!

મદહોશ સી ભૂલી ભાન ઉઠે તોફાન,
તારી બાહોંમાં અંગ અંગ રહયું ખીલી....!!

સંતોષની એક લહેર ફરકતી રહી,
એક સાંજ હતી,તું હતો હું હતી.....!!
-Jeer
-રંજન

Gujarati Shayri by Pravin.. : 111273283

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now