*_કોઇકની “ ખામી “ શોધવા વાળા_*
_*“ માખી “ જેવા હોય છે સાહેબ...*_

*_જે આખું સુંદર શરીર છોડીને “ ઘા “ ઉપર બેસતા હોય છે.._*

Be Positive

Gujarati Microfiction by Nilay : 111272563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now