માં ના પ્રેમની તુલ્ના આ દુનિયામાં
કોઈ સાથે ન થઈ શકે... એ વાત સાચી
પણ
જ્યારે તે જ માં નફરતની ડગર પર
સડી જાયને ત્યારે આખી દુનિયાની
તુલા એ પોતે જ કરી નાખે .

Gujarati Thought by ... Dip@li..., : 111272518

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now