ચાલ સાથે હસી લઈએ ચાલ સાથે રડી લઈએ હાથોમાં હાથ નાખી
ખુલ્લા આકાશ નીચે
ફરી લઈએ
ચાલ ફરી એકવાર
પ્રેમ ભરી વાતો
કરી લઈએ
ચાલ ફરી એકવાર
જીવી લઈએ...
bhavna Parmar

Gujarati Good Morning by bhavna : 111272443

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now