હું તો રોજ યાદ કરું છું એ બધાને જે ક્યારેક મારા હતા,
તારી જેમ જો કોઈ મારુ મને ભૂલી ગયું હોય તો કહેજે...



મને ન્હોતી ખબર કે મારે ડૂબવાનું હતું તારી નજરોમાં,
ભૂલથી આ જીવન તારી આંખોમાં તરી ગયું હોય તો કહેજે...

Gujarati Good Morning by Dharmesh Vala : 111271781

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now