આભાસી આ દુનિયામાં,
કોનો ભાસ વરતાઈ છે,!

હ્રદયના દ્વાર પર આ
કોના પગરવ સંભળાય છે,,

એહસાસથી જ જેના
આવે છે હોઠો પર હાસ્ય,

કોણ છે એ જે હૈયાંમાં મારા
ડોકિયું કરી જાય છે..!!

♡ તમન્ના ♡

Gujarati Good Morning by Tinu Rathod _તમન્ના_ : 111271123
Tinu Rathod _તમન્ના_ 5 years ago

આભાર... ભાઈ... ?

Tinu Rathod _તમન્ના_ 5 years ago

આભાર.. શેફાલી.. ?

Devesh Sony 5 years ago

વાહ, વાહ... ?

Shefali 5 years ago

વાહ tinu

Tinu Rathod _તમન્ના_ 5 years ago

આભાર.. અબ્બાસભાઈ.. ?

Tinu Rathod _તમન્ના_ 5 years ago

વાહ શેફાલી... આભાર.. ? હર ટકોરે તારી આહટ સંભળાય છે, યાદોમાં તારી મન મારું મલકાય છે. મૂંજાય છે મનડું મારૂં આ એહસાસથી હા, શાયદ એને જ પ્રેમ કહેવાય છે...

Tinu Rathod _તમન્ના_ 5 years ago

વાહ... અબ્બાસભાઈ.. ???

Shefali 5 years ago

આભાર અબ્બાસ ભાઈ

Shefali 5 years ago

જોરદાર.. લાગે છે હૃદયના દ્વારે, કોઈ દસ્તક દઈ જાય છે. કોઈની યાદ દિલને, તરબતર કરી જાય છે. શું આજ પ્રેમ છે!? મન વારંવાર એ સવાલ કરી જાય છે

Abbas khan 5 years ago

વાહ....?? હૃદય ના દ્વાર પર ડોર બેલ નહોય સાહેબ એતો મીઠી લાગણી ના હળવા ટકોરા થી જ ખુલી જાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now