શ્વાસોની દોરી ભલે છૂટી જાય,
ભરોસાની દોર ના તૂટવી જોઈએ,,

જીવનમાં અમે રહીએ ના રહીએ,
યાદોમાં હંમેશા રેહવા જોઈએ...

♡ તમન્ના ♡

Gujarati Good Morning by Tinu Rathod _તમન્ના_ : 111270504
Tinu Rathod _તમન્ના_ 5 years ago

આભાર.. શેફાલી.. ?

Tinu Rathod _તમન્ના_ 5 years ago

વાહ... શેફાલી.. એહસાસોના મોતીને પ્રેમના દોરાથી પરોવ્યા છે, ભરોસાની ગાંઠ બાંધી અદકેરા સજાવ્યાં છે...

Shefali 5 years ago

જોરદાર.. તારો એહસાસ તો જિંદગીમાં શ્વાસની જેમ વણાઈ ગયો છે, ભરોસો રાખજે મારા ઉપર, એ ધાગે જ જીવ સચવાઈ રહ્યો છે.

Devesh Sony 5 years ago

વાહ દી.. ?

Tinu Rathod _તમન્ના_ 5 years ago

આભાર.. શ્વેતા.. ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now