*જલેબી ફાફડા દશેરા માં શું કામ ખાવા જોઈ એ*

*કારણ કે*
*નવ દિવસ સુધી જલેબી ની જેમ ગોળ ગોળ ફર્યા હોઈ એ ને દશેરા ના દિવસે ફાફડા ની જેમ લાંબા થઈ ને સુઈ જાય એ *
*એ જ દશેરા ના જલેબી ફાફડા નું રહસ્ય છે..*

*બાકી બધી સ્ટોરી છે..*

Gujarati Microfiction by Nilay : 111267184

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now