*ફૂલ બનીને હસવું એ જીંદગી છે,*
*હસી ને દુખ ભૂલવું એ જીંદગી છે,*

*જીતી ને કોઈ ખુશ થાય તો શું થયું?*
*કોઈ ના માટે હારીને ખુશ થવું એ જીંદગી છે.*
*શુભ રાત્રી *
♓@r$#!L patelL

Gujarati Blog by Harshil Patel : 111265786

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now