હું જ્યારે પ્રેમમાં પડું ત્યારે સાલું ખબર નથી પડતી કેમ પણ,સામેની વ્યક્તિને આપોઆપ હક આપી દઉં છું, મને પ્રેમની સાથે દગો દેવાનો....બસ, બધાએ લાભ એવો લીધો જાણે.....#Breakup #LoveStory

Gujarati Blog by Rishi Chopda : 111265611

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now