ગઈ કાલે રાતે કામ કરતા મોડુ થઈ ગયુ અને ઉતાવડમાં તૈયાર થતી હતી. ત્યા પડોસ વાડા આંન્ટી એની નાની દિકરી ને લઈ આવે છે,
આંન્ટી : બેટા તારી સાથે આને પણ તૈયાર કરી દે ને તો મારે થોડુ કામ છે એ કરી નાખુ
( અને મારી છટકી હુ કાઈ તારી નોકર છુ જ્યારે હોય ત્યારે ચાલી આવે છે. ત્યાં ઓલો ક્યાર નો મારી રાહ જોઈને બેઠો હસે ને આવા અત્યારે મુડુ થતુ હોય ત્યારે જ ચાલ્યા આવે.મનમા બોલી હતી હો...?)
હુ: હા આંન્ટી ઠીક છે હુ આને સરસ તૈયાર કરી દઈશ.?

Gujarati Jokes by Nandita Pandya : 111265436

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now