❛શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી,

મેં સાચવ્યો’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીકને ઉકલી ગઇ ગડી❜
DD

English Blog by Gauswami Dhaval : 111263645

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now