Gujarati Shayri by alpprashant

કાગળ સાવ કોરો હશે તો પણ ચાલશે
નજર મારી એમાં પણ લાગણી વાંચશે

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal

read more

View More   Gujarati Shayri | Gujarati Stories