મરી જવું છે દેશ માટે, લડી જવું છે દેશ માટે,
કઈક કરી છુટવું છે માં ભારતી ભોમ દેશ માટે,
કોઈ રોકશોમાં, કોઈ ટોકશોમાં, મીટ્ટીમાં મળી જવું છે દેશ માટે.
કોઈ રડશોમાં, કોઈ દોડશોમાં, ઉગીને આથમી જવું છે દેશ માટે.
#કવિ
#સંગીઅખિલ

Gujarati Poem by sangeeakhil : 111261296

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now