ll આલા ખાચર નો ન્યાય ll

જસદણ ના રાજવી આલા ખાચર જ્યારે સત્તા પર બેઠા અને પેહલી ફરિયાદ એના મામા ની આવી સાબિતી થતાં ભરી શભા એ દંતાલી ના દાતા સાતી માં પરોવી અને ન્યાય ને કોઈ પણ સબંધ નથી હોતો અને ન્યાય પ્રણાલી એવીજ હોવી જોઇયે એનું ઉત્તમ ઉદાહરણ આપ્યું,

બીજી એક ફરિયાદ યાદી માં એવી છે કે એક કોઈ માણસ લીંબડા ની જાડી વચે ચૂપાઈ ને રાજ ની દાસી ની છેડતી કરી રહ્યો હતો આ ઘટના આલા ખાચર ના નજરે ચડી ગઈ ત્યારે નીચે ઉતારી એક આંખ કાઢી નાખી કાણ્યો બનાવી નાખ્યો

એક ફરિયાદ એવી જાણવા માં આવે છે કે કોઈ એક વ્યક્તિ એ ગરીબ ની જમીન પોતાના કબઝા માં લઇ લીધી સાબિતી મળી જતા જે જમીન કબઝા માં લીધી એમા જ એમને ગાળી દિધો

આ ત્રણ હિંસા તો ખરી પણ સર્વત્ર શાંતિ ની સ્થાપના કરી એક ઉત્તમ રાજવી કેવો કડક હોવો જોઈયે એનુ પ્રમાણ આપ્યું

આલા ખાચર જસદણ સ્ટેટ માં 1905 જન્મ થયો અને 1922 માં રાજ્યાભિષેક કરી રાજા નુ પદ શંભાળેલું 17વર્ષ ની ઉમરે ન્યાય પ્રત્યે એવું કડક વલણ દાખવી ધાક બનાવી ન્યાય ના દિવા જળહલતા કરી દિધા.

Gujarati Motivational by Pravin Mokariya : 111258076

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now