કોમેન્ટ કરજો
માતૃભારતી ના મંચનો સારો ઉપયોગ કરીએ ચાલો.
માતૃભારતીના દરેક યુઝર પ્રતિભાવ કે એડવાઇઝ
આપી શકે છે.

દરેક વ્યક્તિમાં એક સાહસીકતા હોય છે.
તમે શું સાહસ કરવા માંગો છો?
સાહસ કેમ નથી કરી શકતા એની આપણે ચર્ચા કરો.... તમારી મૂંઝવણ શું છે?
કદાચ...... તમને સોલ્યુશન મળી જાય?

દરેક વ્યક્તિ કોમેન્ટમાં મૂંઝવણ જણાવે તથા બીજાની મૂંઝવણનું સોલ્યુશન આપે એવી અપેક્ષા.

Gujarati Motivational by VIKAT SHETH : 111257961

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now