અફસોસનો પણ અંત આવવો જોઈએ. અફસોસ લંબાઈ જાય તો આઘાત બની જાય છે અને આઘાત આપણા અસ્તિત્વને અવરોધે છે. અફસોસ અને આઘાતને અતિક્રમીને અસ્તિત્વને ધબકતું રાખવું જિંદગી માટે જરૂરી છે.     
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Gujarati Quotes by Krishnkant Unadkat : 111257854

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now