વેદના તો સજીવન હોવાની સાચી સાબિતી છે. ભીની આંખો સંવેદનાની સાક્ષી પૂરે છે. રડવું આવે ત્યારે રડી લેવું એ હળવા થવાનો ઉત્તમ માર્ગ છે. 
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Gujarati Quotes by Krishnkant Unadkat : 111256705

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now